સાચો મિત્ર એ જ છે જેની સાથે તમે કલાકો સુધી કાંઈ પણ બોલ્યા વગર બેસી રહો, અને જ્યારે તમે જાઓ તો એ તમારા જીવનનો સૌથી યાદગાર વાર્તાલાપ હોય…..
આંખો થી કહી દે કે પ્રેમ છે તોય ધણું, હૈયાને વહેમ દઇ દે તોય ધણું,
સાથે મરવાનો વાયદો કરવો નથી મારે, જનમ નો સાથ દઇ દે તોય ધણું…
જીવનનું એક જ સત્ય છે….મૃત્યુ
જન્મ અને મરણ વચ્ચેની મજા એટલે જીંદગી.
મિત્રતા માં વિશ્વાસ એ એક વરસના એ નાના બાળકની લાગણી જેવો છે, તમે જ્યારે તેને ઉછાળો છો ત્યારે તે હસે છે, કારણ કે તેને વિશ્વાસ છે કે તમે તેને પડવા નહીં દો.
દીપકની વાટમાં જ્યારે જ્યોત જલે છે ત્યારે તે જ્યોત કોડીયું સોનાનું છે કે માટીનું એ જોવા નજર નીચી નથી કરતી.
મેં એક સવારે એક મિત્ર સાથે ચાલવાનું શરૂ કર્યું
અને પછી થયું કે કદી એ સવાર પૂરી ના થાય…
મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ કબુલ રાખજો
પ્રેમ ન કરતાં, નહી તો મારી જેમ રઝળશો તમે.
બારેય મેઘ... ખાંગા થયા"...!* પણ કોઈને ખબર નથી... *"બાર મેઘ"* શું છે.?
-
આજકાલ સમાચાર, છાપામાં કે પછી કોઈના મોઢેથી સાંભળતા હશો કે... *"બારેય મેઘ...
ખાંગા થયા"...!* પણ કોઈને ખબર નથી... *"બાર મેઘ"* શું છે.?
*ગુજરાતી સાહિત્યમાં વરસ...
6 months ago