રાધા પુછે કૂષ્ણને,,તમારી કોઈ પ્રેમીકા તો નથી ને..? કૂષ્ણ રાધાને,,હુ તમારો છું એમા શક તો નથી ને...?
જીંદગી માં બધા પ્રત્યે પ્રેમ અને સંભાળ રાખજો,
જેથી કોઈ તમને પૂછે કે તમે પ્રેમ માં છો?
તો તમે હસી ને જવાબ આપી શકો કે ના પ્રેમ મારા માં છે...!!!
❛ હે દર્દ
કાંઈક તો વાજબી કર
હું તો તારો કાયમ નો ગ્રાહક છુ
👉🏻😘 મે તો એ ગુમાવિયુ છે જે મારુ કોઇ દિવસ ન હતુ.!
પરંતુ તે તો એ ગુમાવિયુ છે જે ફકત તારુ જ હતુ.😘👈🏻
"હાથ છોડવો સહેલો હોય છે,
💞
પકડી રાખવા મા જ તકલીફ થાય છે "...
પ્રેમ એટલે...
ચોરીના
ચાર ફેરા લીધા વગર
સફરનો
અવિરત
વિશ્વાસ...!!!
બસ, હવે આ સંબંધો આટલે થી ઠીક લાગે છે,
તુ મારી વધુ નિકટ ન આવ, મને ઉઝરડાની બીક લાગે છે...!!!
બસ, હવે આ સંબંધો આટલે થી ઠીક લાગે છે,
તુ મારી વધુ નિકટ ન આવ, મને ઉઝરડાની બીક લાગે છે...!!!
रिश्ते निभाना हर किसी के बस की बात नही...
अपना 💔 दिल दुखाना पड़ता है...
किसी और की खुशी के लिये..😳😒
ज़रूरी नहीं की कुछ तोड़ने के लिए पत्थर ही उठाओ...,
..लहजा बदल कर बोलने से भी दिल टूट जाते है अक्सर..