Tuesday, June 20, 2017

Daily Pratham

*दैनिक योग का अभ्यास - क्रम*
*प्रारंभ*      : तीन बार ओ३म्  लंबा उच्चारण करें। 
*गायत्री - महामंत्र*    : ओ३म् भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि।  धियो यो न प्रचोदयात्।।
 *महामृत्युंजय - मंत्र*    : ओ३म् त्रंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वारुकमिव बंधनामृत्योर्मोक्षिय माऽमृतात्।। 
*संकल्प - मंत्र*    : ओ३म् सह नवावतु। सह नो भुनक्तु। सह वीर्य करवावहै।तेजस्विनावधीतमस्तु।मा विद्विषावहै।। 
*प्रार्थना - मन्त्र* ओ३म् ॐ असतो मा सद् गमय तमसो मा ज्योतिर्गमय। मृत्योर्माऽमृतं गमय।    ओ३म् शान्ति: शान्ति: शान्ति:।।
*सहज - व्यायाम     : यौगिक जौगिंग*
  (समय- लगभग 5 मिनट)
 सूर्य - नमस्कार 3 से 5 अभ्यास (समय- 1से 2 मिनट) 
*भारतीय - व्यायाम*    :  मिश्रदण्ड  अथवा युवाओं के लिए बारह प्रकार की दण्ड व आठ प्रकार की बैठकों का पूर्ण अभ्यास (समय- लगभग 5 मिनट) 
*मुख्य आसन*:
 *बैठ कर करने वाले आसन*: मंडूकासन (भाग 1 व 2) शशकासन, गोमुखासन,वक्रासन। 
 *पेट के बल लेट कर करने वाले आसन*: मकरासन भुजंगासन (भाग 1 2 व 3) शलभासन ( भाग 1 व 2) *पीठ के बल लेटकर करने वाले आसन*: मर्कटासन (1, 2, 3), पवनमुक्तासन (भाग 1 व 2) अर्ध्द हलासन, पादवृतासन, द्वि- चक्रिकासन  (भाग 1 व 2) व *शवासन (योगनिंद्रा)*। समय 10 से 15 मिनट, प्रत्येक आसन की आवर्ती- 3 से 5 अभ्यास)
*सूक्ष्म - व्यायाम* : हाथों, पैरों, कोहनी, कलाई, कंधों के सूक्ष्म व्यायाम व बटरफ्लाई इत्यादि लगभग 12 प्रकार के सूक्ष्म व्यायाम, प्राणायाम के पहले अथवा बीच में भी किए जा सकते हैं। प्रत्येक अभ्यास की आवृत्ति 5 - 10 बार (समय लगभग 5 मिनट)।
*मुख्य प्राणायाम एवं सहयोगी क्रिया*

 *1.भस्त्रिका - प्राणायाम*लगभग 5 सेकंड में धीरे-धीरे लंबे गहरे श्वास लेना व छोड़ना  कुल समय 3 से 5 मिनट।
*2.  कपालभाति - प्राणायाम*     : 1 सेकंड में एक बार झटके के साथ श्वास छोड़ना कुल समय 15 मिनिट ।
*3. बाह्य - प्राणायाम*     :  त्रिबन्ध के साथ श्वास को यथा शक्ति रोकर रखना 3 से 5 अभ्यास।
*(अग्निसार - क्रिया)*     : मूल- बन्ध के साथ पेट को अंदर की ओर खींचना व ढीला छोड़ 3 से 5 अभ्यास।
*4. उज्जायी - प्राणायाम*     :  गले का आकुञचन  करते हुए श्वास लेना व बाईं  नासिका से छोड़ना 3 से 5 अभ्यास।
*5. अनुलोम - विलोम प्रणायाम*:  दाईं नासिका बंद करके बाईं से श्वास लेना वह बाईं को बंद करके दाईं से श्वास छोड़ने का क्रम, इसी प्रकार बाईं और से करना, एक क्रम का समय 10 सेकण्ड -  अभ्यास समय 15 मिनट। 
*6.  भ्रामरी प्रणायाम* : आंखों व कानों बंद करके नासिका से भ्रमर की तरह गुंजन करना - 5 से 7 बार। 
*7.  उद् गीथ - प्राणायाम* दीर्घ स्वर में ओ३म् का उच्चारण 5 से 7 अभ्यास। 
*8. प्रणव - प्राणायाम (ध्यान)* : आंखें बंद करके श्वसों पर या चक्रों में ॐ का ध्यान मुद्रा में ध्यान करना - समय कितना उपलब्ध हो।
*देशभक्ति - गीत* : समय लगभग 2-3 मिनट। 
स्वाध्याय - चिन्तन  : जीवन दर्शन, स्वाभिमान संकल्प - पत्र, ग्राम निर्माण से राष्ट्र निर्माण व संगठन के अन्य प्रसांगिक साहित्य का क्रमबद्ध वाचन समय लगभग 5 मिनट। 
 *एक्यूप्रेशर* : समय की उपलब्धता अनुसार। 
*समापन*  : सिंहासन, हास्यासन, 3-3 अभ्यास (समय - 2 मिनट)
*शान्ति - पाठ*   : ओ३म् द्यौ: शान्ति रान्तरिक्ष  शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरारोषधयःशान्तिः। वनस्पतयः शान्ति र्विश्वे देवाः शान्तिब्रर्ह्म शान्तिः सर्वगृवम शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ।। ओ३म् शान्तिःशान्तिःशान्तिः।।
*विशेष*: योगाभ्यास के क्रम में व्यायाम, सूक्ष्म - व्यायाम व  आसनों को पहले या  बाद में भी किया जा सकता है। शीतकाल में व्यायाम व  आसन पहले तथा प्राणायाम बाद में एवं ग्रीष्म काल में प्रणायाम पहले करवाकर व्यायाम व आसन बाद में कर सकते हैं।

Valram chalisa

।। વાલરામ ચાલીસા ।। 

દોહા :
વિઘ્ન વિનાશક વંદઉ વરદાયક ગણરાય ।
પ્રસન્ન હો હે શારદા ! ગુરૂવર લાગું પાય  ||૧||

વાલરામ વર દીજીયે દર્શન દીજો આય ।
ઓધવરામ અંતર વસો જો ગુણલા નિત ગાય
 ||૨ ||

ચોપાઈ :
વાલરામ  વંદઉ  વરદાયી ,
તુમ્હરી  કૃપા  માનુજ  તન પાયી  ।।૧।।

સફલ જનમ  કરહું  ગુણ ગાઈ ,
ઐસા  વર  દો  હે  વરદાયી     ।।૨।।

વાલરામ  જય  વિજય  તુમ્હારી ,
નામ  તુમ્હાર  હૈ  મંગલકારી   ।।૩।।

જો  જન  લેત  હે  શરણ  તુમ્હારી ,
દુઃખ  મિટ  હી  સુખ  પાવત  ભારી  ।।૪।।

માત ગોમતી કે તુમ્હ જાયા ,
પિતા ગાંગજી સબ મન ભાયા  ।।૫।।

ધર્મ સ્થાપને કો તુમ્હ આયા ,
અધર્મ નશાવન હે ગુરૂરાયા  ।।૬।।

ભક્તજનો કે દુઃખ કો હર્તા ,
સબ જીવોં કે તુમ હો ભર્તા  ।।૭।।

તુમ કારણ હો જગ કે કર્તા ,
સત્ય કહહું પ્રભુ આપ અકર્તા  ।।૮।।

વાલરામ વર દો હે દાતા ,
જનમ સફલ કરહું વરદાતા  ।।૯।।

તુમ્હરે દ્વાર પે જો જન આતા ,
સુખ પાકર મનહીં હરષાતા  ।।૧૦।।

શ્વેત વસ્ત્ર ઉર કફની ધારી ,
મનહર મૂરત મંગલકારી  ।।૧૧।।

ભુજ પ્રલંબ નિજ જન ભયહારી ,
મુખ મંડલ જની મદન મુરારી  ।।૧૨।।

કરકમલ લક્ષ્મી વરદાયક ,
તુમ્હ સમ નહીં  કહું ઓર સહાયક  ।।૧૩।।

નહિં મૈં ભક્ત નહિ મૈં  લાયક ,
તદપિ વરણ કરો વરદાયક  ।।૧૪।।

વાલરામ જય જય હો તુમ્હારી ,
યોગેશ્વર તુમ્હ સારંગ ધારી  ।।૧૫।।

ચક્ર સુદર્શન પંચજન ધારી ,
મિત્ર મુરારી કો ગાંડિવ ધારી  ।।૧૬।।

સુરમુની દનુજ મનુજ યશ ગાતે ,
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કો પાતે   ।।૧૭।।

આઠોં  પ્રહર  તુમ્હરે  ગુણ  ગાતે ,
ભુક્તિ મુક્તિ સબ સંપત્તિ પાતે   ।।૧૮।।

વાંઢાય તીરથધામ સુહાયે ,
કચ્છ કી કિરત કોટી બઢાયે    ।।૧૯।।

ભારત કે ગુણ સુરજન ગાયે ,
વાલરામ તુમ્હ યહાં પગુ ધાયે   ।।૨૦।।

હરિદ્વાર  હરિહર  કર વાસા ,
કચ્છી  આશ્રમ  આપ  નિવાસા   ।।૨૧।।

વાલરામજી ઘાટ મનોહર ,
ગંગધાર  અરૂ  સપ્તસરોવર   ।।૨૨।।

મુરચબાણ  ભૂમિ  મન  ભાવન ,
પતિતન કો  કરતી  અતિ  પાવન  ।।૨૩।।

મુરત  મનોહર  મદન  લુભાવન ,
દર્શન  કરતે  લોગ  લુગાઇન   ।।૨૪।।

પાછે  ક્ષેત્રપાલ  અતિ  વીરા ,
મેટત  જન્મ  પત્ર  ગ્રહ  પીડા   ।।૨૫।।

જહાં  પદ  પડ્યો  ધન્ય  ભઈ  ધરણી ,
પદરજ  કણકણ  કૌટિક  તરણી   ।।૨૬।।

નારાયણસર  તીર્થ  મનોહર ,
વાલરામજી  દિવ્ય  સરોવર   ।।૨૭।।

જીવન્હ  હિત  ભયે  મનુજ  સ્વરૂપા ,
તદપિ  ચિન્મય  બ્રહ્મ  સ્વરૂપા    ।।૨૮।।

તુમ  બ્રહ્મા  હો  વિષ્ણુ  મહેશા ,
તુમ  સચરાચર  હો  જગદીશા   ।।૨૯।।

કલિયુગ  કે  દુઃખ  દોષ  નશાવન ,
કરન  આયે  પતિતન  કો  પાવન   ।।૩૦।।

વાલરામ    મધુમંગલનામા ,
લીલા  તેઁ  પ્રગટે  સુખધામા     ।।૩૧।।

ધામધરા  પુત  આપ  પ્રદાતા ,
સંકટ  મોચન  મુક્તિ  કો  દાતા   ।।૩૨।।

દૈહિક  દૈવિક  ભૌતિક  તાપા ,
મિટઈ  મૂલ  તવ  ચરણ  પ્રતાપા   ।।૩૩।।

ઓધવરામ  કે  શિષ્ય  કહાયે ,
સબ  શિષ્યન  કે  મન  કુ  ભાયે   ।।૩૪।।

ગૌ  બ્રાહ્મણ  સંતન્હ મન  ભાયે ,
સાધક  સિધ્ધ  સુરન્હ  ગુન ગાયે   ।।૩૫।।

પ્રેત  પિશાચ  ભૂત  ભગાયે ,
રાગરોગ  દંભ  દોષ  નશાયે   ।।૩૬।।

સદ્ ગુરૂચરણ  શરણ  જીન્હ  લીન્હા ,
સહજ  સુલભ  મુક્તિ  કર  લીન્હા   ।।૩૭।।

યહ  ચાલીસા  રચ્યો  રચાયો ,
મૈં  ઉર  અંતર  જાકર  પાયો   ।।૩૮।।

શ્રધ્ધા  સહિત  જો  સુને  સુનાયે ,
અનાયાસ  ભવ  જલ  તર  જાયે   ।।૩૯।।

વાલરામ  પ્રભુ  આપ  ગુંસાઈ ,
હરિ  !  દાસ  ઉર  રહો  સદાઈ    ।।૪૦।।

દોહા :
વાલરામ ગોમતી સુત હે !  
મતિ ગતિ મોરે આપ,
વાણી અન્ય ન ઉચ્ચરે જપે તુમ્હારા જાપ

    ગુરૂવર વાલરામ કી જય...
    ગુરૂવર ઓધવરામ કી જય...
   બોલો ભાઈ સબ સંતન કી જય
    ।। સદ્ ગુરૂ ભગવાન કી જય ।।

Sunday, May 21, 2017

Patidar

ઈતિહાસઃ જાણો પટેલ પાટીદાર કેમ કહેવાયા? માઁ ઉમિયા કેવી રીતે બન્યા કુળદેવી

અમદાવાદઃ ગુજરાતના પાટીદારો વિષે થયેલા એક સંશોધન અનુસાર પાટીદારો લવ અને કુશના વંશ જ નથી. એ જ રીતે લેહક અને કૈટકના વંશ જ પણ નથી. એક માન્યતા આવી હતી કે પાટીદારોને ભગવાન શ્રી શંકરે માટીના પૂતળામાંથી પેદા કર્યા હતા તે માન્યતા પણ ખોટી છે. પાટીદારો વિષે વહીવંચા રાખતા બારોટો અને નાગર બ્રાહ્મણોએ ચલાવેલી એ માત્ર દંતકથાઓ જ છે.
ગુજરાતના રાજવંશીઓ, રાજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) અસલ ક્ષત્રિય આર્ય પ્રજાના વંશજો છે. તેઓ એક જ એવા ર્કૂમિ ક્ષત્રિય કુળના છે. ગુજરાતના પાટીદારો આર્ય પ્રજામાંથી સીધા ઊતરી આવેલા છે. આ આર્ય પ્રજા મધ્ય એશિયામાં આયુ નદી પાસે પામીરના ઉચ્ચ પ્રદેશોમાં વસતી હતી. તેમાંથી સમયાંતરે આર્યોની બે ટોળીઓ જુદી જુદી બે દિશાઓમાં વહેંચાઈ ગઈ. એક ટોળી ઈરાન તરફ ગઈ અને ત્યાંથી યુરોપના દેશો તરફ ગઈ. બીજી ટોળી મધ્યપૂર્વ દેશો તરફ ગઈ. પામીરમાંથી છૂટી પડેલી આર્યોની એક ટોળી અફઘાનિસ્તાનમાં થઈ ખૈબરઘાટ દ્વારા હિંદુકુશ પર્વતમાળા ઓળંગીને, સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવાટ કરવા લાગી. ત્યાંથી વિસ્તરતાં પંજાબ તથા ગંગા-જમનાના ફળદ્રુપ મેદાનોમાં જઈને તેઓ વસવાટ કરવા લાગ્યા.

આર્યો મોટા પ્રવાહની માફક ભારતમાં આવ્યા ન હતા, પરંતુ તેમનું આગમન ધીરે ધીરે કેટલીક સદીઓ સુધી સતત ચાલતું રહ્યું હતું. ઢોરઢાંખર, સ્ત્રીઓ, બાળકો અને વપરાશી વસ્તુઓ સાથે ભારતમાં તેમણે પ્રવેશ કર્યો હતો. એ બતાવે છે કે હુમલાખોરોને બદલે શાંત વસાહતીઓ તરીકે ઠીકઠીક સમય સુધી તેમનું આવવાનું ચાલુ રહ્યું હતું.                                                    

લવ અને કુશ:- ભગવાન રામચંદ્રજીના બે પ્રતાપી પુત્રો લવ અને કુશ ઈ.સ. પૂર્વે ૨૦૦૦ ની સાલમાં પંજાબ પર ચડાઈ કરી હતી. ત્યાંના રાજાને હરાવીને ત્યાં લવના નામ પરથી લવકુટી નગરી (હાલના પાકિસ્તાનનનું લાહોર) વસાવ્યું હતું. આ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યા બાદ ર્કિૂમ ક્ષત્રિયો શાંતિથી ખેતી કરવા લાગ્યા હતા. લવ અને કુશે જે જે પ્રદેશોમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં તે તે પ્રદેશો અનુક્રમે લેયા અને કરડ તરીકે ઓળખાયા. હાલના ગુજરાતના પાટીદારો આ સમયે પંજાબના લેયા અને કરડ પ્રદેશોમાં રહેતા હતા. અને કરડ પ્રદેશમાંથી આવેલા કડવા કહેવાયા. ગુજરાતમાં ર્કિૂમનું જ અપભ્રંશ કુણબી અને કણબી થયું છે.                                                              

પાટીદારોનું ઉત્તર ભારતમાં આગમન:-  હજારો વર્ષ પહેલાં પંજાબમાં આર્ય પ્રજાના ચારેય વર્ણની વસતિ ખૂબ વધી ગઈ જેથી ર્કિૂમઓને ખેડવા માટે અને પશુઓને ચરાવવા માટે જમીનની ખેંચ પડવા લાગી, તેથી ર્કિૂમ ક્ષત્રિયો પંજાબ છોડી ગંગા-જમનાના ફળદ્રુપ પ્રદેશમાં આવ્યા. તેમાંના કેટલાક ટોળાં રાજસ્થાન અને આબુ પાસેના ભિન્ન માલ (શ્રીમાળ) સુધી આવ્યા. હાલમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં મુખ્ય વસ્તી ર્કિૂમ ક્ષત્રિયોની છે. આ પ્રદેશોમાં પણ પંજાબના લેયા પ્રદેશમાંથી આવેલા ર્કિૂમઓને "લોરર્કિૂમ" કહે છે અને કરડ પ્રદેશમાંથી આવેલાઓને "ખારીર્કિૂમ" કહે છે. રાજસ્થાનમાં પણ લોર ર્કિૂમઓને લોર-પટેલ અને ખારી ર્કૂમિઓને ખારી પટેલ કહે છે. આમ, ઉત્તર ભારતમાં વસતા લોર અને ખારી ર્કિૂમઓ તે ગુજરાતના આપણા લેઉઆ અને કડવા પાટીદારોના ભાઈઓ છે. તેમની વસતી ઉત્તર ભારતમાં દસ કરોડ જેટલી છે.

ગુજરાતમાં આગમન:-  ઈ.સ. પૂર્વે ૬૦૦ ના અરસામાં ઈરાનના સાયરસ, ડાયરસે અને ઈ.સ.પૂર્વે ૩૨૬ માં સિકંદરે પંજાબ પર ચડાઈ કરી. ઈ.સ. પૂર્વે ૩૦૦ પછી બલ્ક (બાકૂટિયા) લોકોએ પંજાબ પર ચડાઈ કરી. છેવટે તાતાર, શક અને હૂણોનાં ટોળાં પંજાબ પર ચડી આવ્યાં. પંજાબ પર થતાં અનેક આક્રમણોને લીધે ર્કૂમિ પ્રજાને પંજાબ છોડવું પડયું. ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ૨૦૦ ની સાલમાં જે ર્કિૂમઓ એ પંજાબ છોડયું તેઓ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને આનર્ત (વડનગર) સુધી આવી પહોચ્યા. આ ર્કિૂમઓ ક્રમે ક્રમે હાલના વડનગર, ઊંઝા, સિધ્ધપુર, પાટણવાડા, સૌરાષ્ટ્ર અને આખા ઉત્તર ગુજરાતમાં ફેલાયા. લોર ર્કિૂમઓ લેયા પ્રદેશમાંથી નીકળીને અજમેર, મારવાડ, ભિન્નમાલ, અને હાલના પાટણવાડાના માર્ગે થઈ અડ્ડાલય પ્રદેશમાં અડાલજ આવ્યા. ત્યાંથી તેઓ દસકોસ થઈ અનુક્રમે ચરોતર, ભાલ, વાકળ, અને કાનમ સુધી પહોંચી ગયા. ત્યાંથી કઠલાલ, કપડવંજ, અને સવાલીના રસ્તે ચાંપાનેર સુધી ગયા. ચાંપાનેરનું પતન થતાં ત્યાંના લેઉઆ અને કડવા વડોદરા, ભરૂચ અને સુરત તથા વલસાડ સુધી પહોંચી ગયા. છેવટે તેઓ ગુજરાતના ગામડે ગામડે ફેલાયા.

કુળદેવી ઉમિયા માતાજીની સ્થાપના :- ઈ.સ.પહેલી શતાબ્દીના અંત ભાગમાં માળવા પ્રદેશ પાસે આવેલા માધાવતી નગરમાં કુર્મી ઓનું શાસન ચાલતું હતું સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), ગિરિનગર (ગિરનાર) ક્ષત્રિય રાજા જયદામાના સમયમાં મહેત દેશના રાજા ચંદ્રસેને માધાવતી પર ચડાઈ કરી અને તેણે માધવતીના કુર્મી રાજા વ્રજપાલજીનું રાજય જીતી લીધું. આથી રાજા વ્રજપાલજી માલમિલકત અને નાનો રસાલો લઈ માતૃશ્રાદ્ધ અર્થે શ્રીસ્થળ (સિધ્ધપુર) આવેલા. આ સમયે પંજાબમાંથી સ્થળાંતર કરી આનર્ત પ્રદેશ (ઉત્તર ગુજરાત) માં વસેલા ર્કિૂમ જ્ઞાતિબંધુઓ રાજા વ્રજપાલજીને મળ્યા. આ જ્ઞાતિ બંધુઓ એ વ્રજપાલજીને અહીં રોકાઈ જવા માટે આગ્રહ કર્યો. આનર્ત પ્રદેશમાં તે વેળા કોઈ સ્થિર અને પ્રજાભિમુખ રાજયશાસન હતું નહીં.

રાજા વ્રજપાલજીએ શ્રીસ્થળથી પાંચેક ગાઉ દૂર, વિક્રમ સંવત ૨૧૨ માં ઉમાપુર પટ્ટનામ (ઊંઝા) ગામ વસાવ્યું. રાજા વ્રજપાલ પોતે શિવ ભક્ત હોવાથી, આ ગામમાં પોતાની કુળદેવી તરીકે ઉમિયા દેવીની સ્થાપના કરી, મંદિર બંધાવેલું તે સમયના કડવા ર્કિૂમઓ પોતાની કુળદેવી તરીકે આ ઉમિયા દેવીને સ્થાપિત કરી, તેની પૂજા-અર્ચના કરવા લાગ્યા. આ રીતે ઈ.સ.ના સાતમા સૈકા સુધી ઊંઝાની આજુબાજુનો વિસ્તાર ર્કૂમિ રાજાના શાસન નીચે રહ્યો હતો.                                          

પટેલ અને પાટીદાર કેમ કહેવાયા?:- પટેલ અને પાટીદાર બંને શબ્દો એક હોવાનું સામાન્ય રીતે ઘણા લોકો માને છે, પણ માન્યતા ખોટી છે. કણબી શબ્દ ઘણા પુરાણા કાળથી ચાલ્યો આવે છે. તેમ "પટેલ" શબ્દ પણ એટલો જ જૂનો છે. પટેલ માટે મૂળ સંસ્કૃત "પટ્ટલિક" છે. ગામમાં ખેતરોની જમીન અને ઘરથાળની જમીનના વેચાણ કે ગિરો દસ્તાવેજ થતા તેની એક નકલ ગામના મુખ્ય માણસ પાસે રહેતી. આ માણસો "પટ્ટલિક" કહેવાતા. કારણ કે પટ્ટાઓ (પટ્ટ=વસ્ત્ર) ઉપરના લેખો સાચવવાની જવાબદારી એમની રહેતી. કણબીઓને વેચાણ કે ગિરો દસ્તાવેજ સાચવવાનું કામ રાજાઓ એટલા માટે સોંપતા હતા કે તેઓ પ્રામાણિક અને ઉદાર હતા. કોઈનું કદી હરામનું પડાવી ન લેવું, બીજાને મદદરૂપ બનવાની ભાવના રાખવી. ન્યાયની બાબતમાં સ્પષ્ટ કહેવું આ બધા જન્મજાત ગુણોને કારણે કણબીઓ તરફ બીજી જ્ઞાતિઓ આકર્ષાઈ હતી અને ગામનો વહીવટ હંમેશાં જયાં કણબીઓ હોય ત્યાં તેઓને સોંપાતો. આથી સંસ્કૃત "પટ્ટલિક" ઉપરથી "પટેલ" શબ્દ આવ્યો. વીર વિક્રમે હૂણ, શક પ્રજાને હરાવી હિંદુસ્તાન બહાર કાઢી મૂકી અને અવંતી (માળવા) નો પ્રદેશ ફળદ્રુપ બનાવવા પંજાબથી કુર્મીઓને ખાસ મળવા તેડાવ્યા, કારણ કે વિક્રમ રાજાને કુર્મી ઓની મહેનતકશ જીવનપ્રણાલી ઉપર વિશ્વાસ હતો. માળવામાં તેડાવી કુર્મી કુટુંબોનું સન્માન કર્યું. દરેકને યોગ્યતા પ્રમાણે નાનાં મોટાં ગામ વસાવવા આજ્ઞા કરી. રાજાએ ત્રણસો ગામોના કુર્મીઓને "પટેલ" તરીકે પોતાની અટક લખાવવા લાગ્યા. માળવામાંથી ગુજરાતમાં પટેલો આવ્યા અને ગુજરાતમાં પણ આ અટક શરૂ થઈ.

પાટીદાર:- પાટીદાર શબ્દ હિંદીમાં "પટ્ટિદાર" તરીકે વપરાય છે, જે અપભ્રંશ થઈ પત્તીદાર બન્યો. પત્તી અગર પાતી એટલી પાટી. ગુજરાતમાં "પાંતિ" શબ્દ પણ પ્રચલિત છે. પાટી એટલે જમીનનો ટુકડો, "દાર" એટલે ધરાવનાર. જમીન ધરાવનાર એટલે પાટીદાર એવો પત્તીદાર શબ્દ ઉપરથી ગુજરાતમાં પાટીદાર શબ્દ થયો છે. આ ઉપરથી સમજી શકાય છે કે "પાટીદાર" શબ્દ વ્યવસાય ઉપરથી આવ્યો છે અને પટેલ શબ્દ ખિતાબ કે પદવી ઉપરથી આવ્યો છે. સમય જતાં પાટીદાર શબ્દ લખવામાં લાંબો હોવાથી અને પટેલ શબ્દ માનસિક ખુમારી અને સૂરાતનનો ભાવ છુપાયેલો હોવાથી સમગ્ર પાટીદાર કોમે આજે પટેલ શબ્દ અપનાવી લીધો છે.

પાટીદારોનું ગૌરવ:- આજે ભાગ્યે જ એવું ગામ હશે કે જયાં કુર્મી પટેલની વસતિ નહીં હોય. સામાન્ય રીતે આ જ્ઞાતિના લોકો ખેતી તથા પશુપાલનમાં રોકાયેલા છે. વેપાર ધંધામાં પણ ર્કૂમિ પટેલોની ફાવટ ઘણી સારી છે. આ સમગ્ર કોમ સમય અને સંજોગો પ્રમાણે વર્તી છે. યુદ્ધ ખેડવાનું હોય ત્યારે તે યુદ્ધ કરતી અને ખેતી કરવાની હોય ત્યારે ખેતી કરતી. પોતે જે વિસ્તારમાં ગઈ છે તે વિસ્તારમાં ખૂબ મહેનત અને મજૂરી કરીને પોતાની પ્રતિષ્ઠા જમાવી છે. તે કદી વિકટ પરિસ્થિતિમાંયે પાછી પડી નથી. કુશળતા વાપરીને તેણે રસ્તા શોધ્યા છે. જેમ જેમ વાતાવરણ બદલાતું રહ્યું તેમ તેમ વાતાવરણને અનુકૂળ બનતી રહી છે. તેણે કોઈ જગ્યાએ અકારણ હુમલો કરીને કોઈનું પડાવી લીધુ હોય, લોકોની હત્યાઓ કે કતલ કરી હોય તેવા કિસ્સા જોવા મળતા નથી. પણ જયારે તેના ઉપર હુમલો થાય છે ત્યારે તેણે દૃઢતાથી તે હુમલાઓનો સામનો કરીને જીત મેળવી છે. હજારો વર્ષો સુધી આ જ્ઞાતિ નાના-મોટા જૂથોમાં ફરતી હતી, પણ જયાં જયાં શાંતિનો અનુભવ થયો ત્યાં તે વાસ પણ કરતી રહી છે. જયારે અસલામતી લાગે કે અશાંતિ થાય ત્યારે રસાલા સાથે બીજી સલામત જગ્યાએ તેઓ સ્થળાંતર કરતા. જૂના જમાનામાં આનર્ત પ્રદેશ યુદ્ધો વિનાનો, શાંતિવાળો પ્રદેશ હતો. સરસ્વતી જેવી પવિત્ર નદી ત્યાં હતી. જયારે કુળદેવી ઉમિયા માતાનું મંદિર આ વિસ્તારમાં બનાવાયું ત્યાએ તેઓ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના કારણે આ વિસ્તારમાં કાયમ માટે રહ્યા. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે કડવા ર્કિૂમઓની સંખ્યા ઉત્તર ગુજરાતમાં છે. ગુજરાતનાં ૧૮૦૦૦ ગામડાં પૈકી ભાગ્યે જ દસ ટકા એવાં ગામો હશે કે જયાં પાટીદાર ન હોય. ધરતીને ફાડીને કાચું સોનું પેદા કરનારા, અન્ય નાની મોટી કોમોને ગુજરાન ચલાવી આપનાર, જગતના આ તાતને ગુજરાતની ધરતી નાની પડી ત્યારે તેમણે દેશ-પરદેશ ખેડાણ કરી લીધું છે. આજે તો આફ્રિકા, યુરોપ તથા અમેરિકામાં બધાં જ મોટાં શહેરોમાં પાટીદારોની મોટી વસાહતો છે. સાહસ, સફરથી તેઓ કદી થાક્યા નથી. તમે ઉત્તર ધ્રુવ પૂરો કરીને છેક દક્ષિણ ધ્રુવ તરફ આવો. તો ન્યુઝીલેન્ડમાં પણ પાટીદારો તો મળશે જ. વિશ્વના ખૂણેખૂણે પથરાયેલા પાટીદારોની વસતિ ગણતરી પણ શક્ય નથી કહે છે કે પાટીદારોની જીભ અન્ય લોકો કરતાં વધુ ધારદાર હોય છે, પરંતુ એમના હૃદયની સાઈઝ અન્ય માનવી કરતાં સહેજ મોટી આપી છે. એ કોઈના પર વારી જાય તો બસ, પાસા પોબાર અને પાછળ પડી જાય, તો જાન જાય તો ભલે જાય, પણ મમત ના છોડે, એનું નામ પાટીદાર.

(૧૮મી શતાબ્દી મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અને દેવેન્દ્ર પટેલ લિખિત પાટીદાર વિશે રસિક સંશોધન લેખના આધારે)

Ved

प्र.1- वेद किसे कहते है ?
उत्तर- ईश्वरीय ज्ञान की पुस्तक को वेद कहते है।
प्र.2- वेद-ज्ञान किसने दिया ?
उत्तर- ईश्वर ने दिया।
प्र.3- ईश्वर ने वेद-ज्ञान कब दिया ?
उत्तर- ईश्वर ने सृष्टि के आरंभ में वेद-ज्ञान दिया।
प्र.4- ईश्वर ने वेद ज्ञान क्यों दिया ?
उत्तर- मनुष्य-मात्र के कल्याण के लिए।
प्र.5- वेद कितने है ?
उत्तर- चार  ।
1-ऋग्वेद 
2 - यजुर्वेद 
3- सामवेद
4 - अथर्ववेद
प्र.6- वेदों के ब्राह्मण ।

1 - ऋग्वेद - ऐतरेय
2 - यजुर्वेद - शतपथ
3 - सामवेद - तांड्य
4 - अथर्ववेद - गोपथ
प्र.7- वेदों के उपवेद कितने है।
उत्तर - वेदों के चार उप वेद है ।

1- ऋग्वेद - आयुर्वेद
2- यजुर्वेद - धनुर्वेद
3 -सामवेद - गंधर्ववेद
4- अथर्ववेद - अर्थवेद
प्र 8- वेदों के अंग हैं कितने होते है ।
उत्तर - वेदों के छः अंग होते है ।
1 - शिक्षा
2 - कल्प
3 - निरूक्त
4 - व्याकरण
5 - छंद
6 - ज्योतिष
प्र.9- वेदों का ज्ञान ईश्वर ने किन किन ऋषियो को दिया ?
उत्तर- वेदों का ज्ञान चार ऋषियों को दिया ।
1- ऋग्वेद - अग्नि
2 - यजुर्वेद - वायु
3 - सामवेद - आदित्य
4 - अथर्ववेद - अंगिरा
प्र.10- वेदों का ज्ञान ईश्वर ने ऋषियों को कैसे दिया ?
उत्तर- वेदों का ज्ञान ऋषियों को समाधि की अवस्था में दिया ।
प्र.11- वेदों में कैसा ज्ञान है ?
उत्तर- वेदों में सब सत्य विद्याओं का ज्ञान-विज्ञान है ।
प्र.12- वेदो के विषय कौन-कौन से हैं ?
उत्तर- वेदों के चार विषय है।

1- ऋग्वेद - ज्ञान
2- यजुर्वेद - कर्म
3- सामवेद - उपासना
4- अथर्ववेद - विज्ञान
प्र.13-वेदों की संरचना किस प्रकार है।
ऋग्वेद में।
1- मंडल - 10
2 - अष्टक - 08
3 - सूक्त - 1028
4 - अनुवाक - 85 
5 - ऋचाएं - 10589
यजुर्वेद में।
1- अध्याय - 40
2- मंत्र - 1975
सामवेद में।
1- आरचिक - 06
2 - अध्याय - 06
3- ऋचाएं - 1875
अथर्ववेद में।
1- कांड - 20
2- सूक्त - 731
3 - मंत्र - 5977
प्र.14- वेद पढ़ने का अधिकार किसको है ? 
उत्तर- मनुष्य-मात्र को वेद पढ़ने का अधिकार है।
प्र.15- क्या वेदों में मूर्तिपूजा का विधान है ?
उत्तर- वेदों में मूर्ति पूजा का विधान बिल्कुल भी नहीं।
प्र.16- क्या वेदों में अवतारवाद का प्रमाण है ?
उत्तर- वेदों मै अवतारवाद का प्रमाण नहीं है।
प्र.17- सबसे बड़ा वेद कौन-सा है ?
उत्तर- सबसे बड़ा वेद ऋग्वेद है।
प्र.18- वेदों की उत्पत्ति कब हुई ?
उत्तर- वेदों की उत्पत्ति सृष्टि के आदि से परमात्मा द्वारा हुई । अर्थात 1 अरब 96 करोड़ 8 लाख 43 हजार वर्ष पूर्व ।
प्र.19- वेद-ज्ञान के सहायक दर्शन-शास्त्र ( उपअंग ) कितने हैं और उनके लेखकों का क्या नाम है ?
उत्तर- 
1- न्याय दर्शन - गौतम मुनि।
2- वैशेषिक दर्शन - कणाद मुनि।
3- योगदर्शन - पतंजलि मुनि।
4- मीमांसा दर्शन - जैमिनी मुनि।
5- सांख्य दर्शन - कपिल मुनि।
6- वेदांत दर्शन - व्यास मुनि।
प्र.20- शास्त्रों के विषय क्या है ?
उत्तर- आत्मा, परमात्मा, प्रकृति, जगत की उत्पत्ति, मुक्ति अर्थात सब प्रकार का भौतिक व आध्यात्मिक ज्ञान-विज्ञान आदि।
प्र.21- प्रामाणिक उपनिषदें कितनी है ?
उत्तर- प्रामाणिक उपनिषदें केवल ग्यारह है।
प्र.22- उपनिषदों के नाम बतावे ?
उत्तर- 
1-ईश ( ईशावास्य ) 2- केन 3-कठ 4-प्रश्न 5-मुंडक 6-मांडू 7-ऐतरेय 8-तैत्तिरीय 9- छांदोग्य 
10-वृहदारण्यक 11- श्वेताश्वतर ।
प्र.23- उपनिषदों के विषय कहाँ से लिए गए है ?
उत्तर- उपनिषदों के विषय वेदों से लिए गए है !
प्र.24- चार वर्ण कौन कौन से होते हैं।
उत्तर- 
1- ब्राह्मण
2- क्षत्रिय
3- वैश्य
4- शूद्र
प्र.25- चार युग कौन -कौन से होते है और कितने वर्षों के ।
उत्तर- 
1- सतयुग - 17,28000 वर्षों का नाम ( सतयुग ) रखा है।
2- त्रेतायुग- 12,96000 वर्षों का नाम ( त्रेतायुग ) रखा है।
3- द्वापरयुग- 8,64000 वर्षों का नाम है।
4- कलयुग- 4,32000 वर्षों का नाम है।
कलयुग के 4,976 वर्षों का भोग हो चुका है अभी तक।
4,27024 वर्षों का भोग होना बाकी है।
प्र. पंच महायज्ञ कोन -कोन से होते है ! 
उत्तर- 
1- ब्रह्मयज्ञ 
2- देवयज्ञ
3- पितृयज्ञ
4- बलिवैश्वदेवयज्ञ
5- अतिथियज्ञ

Will

10 documents to secure for contingency.:

Keep these essential papers in place and inform at least one family member so that your heirs don't have to run from pillar to post to inherit what is rightfully theirs.

1) Primary documents:
These include your birth certificate, marriage certificate, PAN card, passport, election ID card and the Aadhaar card. Will be needed when transferring assets to your heirs.

2) Insurance details:
The purpose of life insurance will be defeated if your family is in the dark. Make a list of all the policies, mentioning the name of insurers, policy numbers, Nominee/Assignee, insured sums and the tenures.

3) Pension documents:
If you have an NPS account, mention the account number and nomination details. 
Give the pension account number with your employer.

4) Property papers:
All property-related documents should be in one place. If the property is mortgaged, keep photocopies. 
Mention the loan account number and the latest outstanding amount. If property is insured, mention policy coverage.

5) Bank account details:
Make a list of various bank accounts, giving the name of the bank, the account number, holding pattern and the nomination details.

6) Bank locker details:
Mention the name of bank, locker number, ownership pattern and whereabouts of the key. Maintain an inventory of items kept in the locker and update every time you operate it.

7) Demat account details:
Give the name of depository partner, demat account number and nomination details. If possible, update the details of the securities in the demat account.

8) Other investments:
Give details of the PPF account and folio numbers of other post office investments. Make a list of mutual fund investments, mentioning folio numbers, ownership pattern and nomination details.

9) Loans and Receivables:
If you have taken or given private loans to relatives or friends, mention the amount and the date by when these are payable/receivable.

10) Online 10 passwords:
Though these are to be kept secret, keep a list for emergency reference. Mention the website, the online ID and the password.
Keep this in mind
This information is to be kept secret and accessed only if the main breadwinner of the family has either died or is in a medical emergency.
Make sure to update the information regularly. How often you do this depends on your convenience and the changes in investments.

The information listed above is very basic. you may want to add more details of other assets along the same lines.

Making a will online
If you are tech-savvy, you can get a will made online. A few firms offer this service. To make a will online, you need to register with the company and key in your personal and financial information. Once the details are uploaded, the company drafts a will and sends it to you within seven days. Besides making the will, these companies help with the registration and act as executors. The cost of this convenience: Rs 10,000. However, you need to have a digital signature for signing an online will. The two witnesses must also have digital signatures.

Maths

A simple yet powerful trick to quickly get the answer:

Many a times when we are in market buying vegetables, fruits etc or buying tickets we use 100 or 1000 rupee notes. This type of maths is useful. 
🔸 When we want to deduct any sum from figures like 
10, 100, 1000, 10000 etc this trick is useful  🔸
Examples :-
1. We want to deduct 674 from 1000....what will you do?
For this deduct first figure from 9 and the last figure from 10. So the answer is...
  9 - 6 = 3
  9 - 7 = 2
10 - 4 = 6
Your answer : 326

2. 10000 - 4328 = ?
As said earlier..

    9 - 4 = 5
    9 - 3 = 6
    9 - 2 = 7
  10 - 8 = 2
Answer is 5672.

        9 - 6 = 3
        9 - 6 = 3
        9 - 7 = 2
        9 - 5 = 4
      10 - 8 = 2
And you get : 33242 !!👌🏼

This trick can be useful to you as well as students in competition exams etc.

Maths is FUN. 😊😊

Tuesday, April 11, 2017

Financial pl

*Thumb Rule of Financial planning.*

1. 30 % of your income must be used for *monthly living expenses.*

2. 30% of your income must be used for *Liabilities repayments*, if any.. 

3. 30% of your income must be *SAVED* and *INVESTED* for your future LIVING.

4. 10% of your income must be spared for *entertainments, vacations*

5. 6 months expenses must be available for *emergency fund* (should be invested in LIQUID FUND, FD Etc) 

6. *Home loan* must be registered and apply on both *husband and wife name.* (Both can get benefits on Home loan Tax benefits) 

7. Buying *second house for investment is not advisable* ( _Survey reports - it will fetch you only around 3% return_) 

8. After 45 years of age, *not supposed to enter into any BIG LIABILITIES* (Higher education of children and wedding of children will happen around 45 to 50 only, so plan now for the same.) 
 
9. Have joint account @ Bank savings account.

10. Property must be *registered on both Husband and wife name*. (As per legal act – after husband first legal heir is wife, after wife it will go to children only) 

11. Regular check on *Nominations at all financial instruments.* if not nominated, do it now.. 

12. Only in insurance policy, Claims payable to Nominee. In other financial instruments legal heirs certificate is must to get back the settlement

13. Must have *Term Insurance* to financially secure future of your dependants.. 

14. *Don’t take any financial investment decisions EMOTIONALLY*,  and also Avoid last minute tax saving investment decisions, plan well in advance.. 

15. *MEDICLAIM is must* (in spite of Group mediclaim coverage given at office) (After retirement there is no mediclaim coverage, after 50-55 years of age, it's very tough and costly to enter into mediclaim) 

16. For your *jewelry LOCKER*, Only one lakh is payable by bank, if theft or fire happen at bank. Provided insurance done.

17. Like same way *Government guaranteed only one lakh for your FD* also. (Fixed deposits with Banks upto Rs. 1 lakh only are backed by deposit insurance) 

18. Must know all *Tax implications.* You cannot avoid paying tax. But you can minimize by way of tax planning and investments.. 

19. All *financial documents must be kept safely* and keep family members informed of the same.. 

20. *Financial investments* must be followed through *personal financial advisor..*

21. *Review your portfolio at every six month..*

These are general suggestions, personal Finance and investment decisions depends upon case to case_

*Have a Healthy and Wealthy FY 2017-18..*

English fun

*INTERESTING FACTS for those who love the English language* !

No words in the English language rhyme with “month”, “orange”, “silver”  or "purple”.

“Hungry” and “Angry” are the only words in the English language that end in “-gry.

The number 4 is the only number that has the same number of letters in it - FOUR

Did you know the word 'Underground' is the only word that begins and ends with the letters 'und'.

The word 'Uncopyrightable' is the only 15 letter word that can be spelled without repeating any letter.

The word 'Typewriter' is the longest word that can be typed using only the top row of a keyboard.

Did you know the sentence "The quick brown fox jumps over the lazy dog" uses every letter in the English alphabet.

The word 'Rhythm' is the longest word without a vowel.

"Dreamt" is the only word that ends in mt.

Did you know there are only 3 sets of letters on a keyboard which are in alphabetical order - 'F G H', 'J K L', 'O P' 
 
"queue"
The word "queue" is the only word in the English Language that is still pronounced the same way when the last four letters are removed.

"Dammit I'm mad" is the same spelt backwards

"Set" of all the words in the English Language, the word "set" has the most definitions.

"Bookkeeper" & "Bookkeeping" are only words in English language with three consecutive double letters.

The least used letter in the alphabet is Q.

The most commonly used word in English conversation is 'I'
The dot on top of the letter 'i' is called a tittle.

There are only 4 words in the English language which end in 'dous' (they are: hazardous, horrendous, stupendous and tremendous)

The oldest word in the English language is 'town'.

The word 'Strengths' is the longest word in the English language with just one vowel.

The past tense for the English word 'dare' is 'durst'.

The first English dictionary was written in *1755.*

Monday, April 3, 2017

New tax

*કલમ 44A:*
~2 લાખની વાર્ષિક આવક  અથવા 25 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારને ચોપડા રાખવામાંથી મુક્તિ 

~*કલમ 139(1)*માં દંડ માટે *કલમ 234F* દાખલ  કરવામાં આવી છે તે અનુસાર,

~ઑડીટ સિવાયના કેસોમાં જો ઇન્કમટેક્ષ રિટર્ન 31,જુલાઈ પછી પરંતુ 31,ડિસેંબર સુધીમાં ન ભરાય તો ₹5000 સુધીનો દંડ અને 31 માર્ચ સુધીમાં ન ભરાય તો ₹ 10,000/- late fees / penalty 
 
*રિફંડ:*
~*કલમ 244A* અનુસાર હવેથી રિટર્ન ભર્યા તારીખથી રિફંડ છૂટું થયા તારીખ સુધીનું વાર્ષિક 6%લેખે  વ્યાજ અપાશે.

~હવેથી 1 વર્ષમાં રિફંડ છૂટું કરી દેવાશે.

~*કલમ 244(1)(B)* અનુસાર હવેથી નિર્ધારિત રકમ કરતાં વધુ ભરેલ   Advance Tax,Self-Assessment Tax ની રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે.

~જ્યારે કલમ 234A,કલમ 234B,કલમ 234C અને કલમ 220(2) અનુસાર ટેક્ષની રકમ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરાશે.

~E-Assessment નો વ્યાપ વધારાશે જે અનુસાર સ્ક્રુટિની હેઠળના કેસોમાં પણ આકારણીનું રિફંડ વ્યાજ સાથે ચુકવવાનું રહેશે.

~*કલમ 194 IB* અનુસાર હવેથી માસિક ₹50000થી વધુ ઘરનું ભાડું ચુકવનારે વાર્ષિક ભાડાની રકમમાંથી 5% TDS કાપીને ભાડું ચુકવવું પડશે.

*કેપિટલ  ગેઈન:*
~કેપિટલ ગેઈન ની ગણત્રી માટે Base Year 1981 ને બદલે 2001 ગણાશે.
*કલમ 10(38)*માં સુધારો:
~જો 1-10-2004 પછી STT (Securities Transaction Tax) ચૂકવ્યાં વગર શેર ખરીદવામાં આવ્યા હોય તો LTCG ( Long Term Capital Gain)લાંબાગાળાના મૂડી નફાનો લાભ નહિ મળે.
~IPO અને Bonus શેરમાં LTCG લાગું નહિ પડે.
~LTCG માટે સ્થાવર મિલકતનો Holding Period 3 વર્ષ થી ઘટાડીને 2 વર્ષ કરેલ છે.

*કેપિટલ  ગેઈન બોન્ડ*
~*કલમ 54EC*  અનુસાર 50 લાખસુધીના કેપિટલ ગેઈનનું રોકાણ કરવા માટે  NHAI અને RECLના બોન્ડ  ઉપરાંત એવા નિયત કરાયેલ બોન્ડ કે જે 3 વર્ષમાં Redeemable હોય તે માન્ય  ગણાશે.

*TDS:*
 ~ પ્રોફેશનલ  ફી ની ચૂકવણીમાં 2% લેખે TDS  કાપવો પડશે.
~ફોર્મ 15G અને ફોર્મ 15H નો વ્યાપ વધારાયો.
~₹15000નું કમિશન મેળવનાર Insurance Agent ફોર્મ 15G અને ફોર્મ 15H આપી શકશે.

*બિલ્ડર:*
~31-3-2017 સુધીમાં Completion Certificate મેળવનાર બિલ્ડરને 31-3-2018 પછી વેચાયા વિના પડી રહેલા મકાનોની ભાડાની કાલ્પનિક આવક ગણીને તેના પર ટેક્ષ ભરવો પડશે.

~ હવેથી પ્રોજેકટની BUC મેળવ્યા બાદ જમીન માલિકને કેપિટલ ગેઈન ટેક્ષ લાગશે.

~*કલમ 80IBA* અનુસાર પ્રોજેકટમાં 30-સ્ક્વેર મીટર-4 મેટ્રોપોલિટન શહેરો માટે અને 
60 સ્ક્વેર મીટર- તે સિવાયના ભારતના શહેરો માટેની ગણતરી
 બિલ્ટ -અપ અેરીયાને બદલે કાર્પેટ અેરીયા તરીકે ગણવામાં આવશે.અને પ્રોજેક્ટ 3 વર્ષ  ને બદલે 5 વર્ષમાં પુરો કરવાનો રહેશે.

*ઇન્કમટેક્ષ રિટર્ન:*
~5 લાખથી ઓછી બિન ધંધાકીય આવક ધરાવનાર માટે 1 પાનાનું રિટર્ન બહાર પડાશે.
~રાજકીય પક્ષો માટે નિર્ધારીત  સમયગાળામાં ઇન્કમટેક્ષ રિટર્ન ભરવાનું ફરજિયાત બનાવેલ છે.

*રિવાઈઝડ ઇન્કમટેક્ષ રિટર્ન:*
~ ઇન્કમટેક્ષ રિટર્ન 12 મહિનામાં રિવાઈઝ કરી શકાશે.

*ટેક્ષ રેટમાં ફેરફાર:*
~વ્યક્તિગત અને HUF કરદાતાઓ કે જે  2.50 લાખથી 5.00 લાખની મર્યાદામાં આવક ધરાવતા હોય તેમને માટે ટેક્ષનો દર 5% રહેશે.
~50 કરોડ સુધીનો વકરો ધરાવતી કંપની માટે ટેક્ષનો દર 25% રહેશે.

*રિબેટ:*
~*કલમ 87A* હેઠળ હવે  ₹3.50 લાખ સુધીની આવક ધરાવનારને ₹5000ને બદલે ₹2500 ટેક્ષમાંથી રિબેટ મળવાપાત્ર રહેશે.

*સરચાર્જ:*
~50 લાખથી 1 કરોડ સુધીની આવક ધરાવનારને 10% સરચાર્જ લાગુ પડશે.
~જ્યારે 1 કરોડથી વધુ આવક ધરાવનારને 15% સરચાર્જ ચાલુ રહેશે.

*સ્ક્રુટિની:*
~નવા કરદાતાઑ 1 વર્ષ માટે સ્ક્રુટિનીને પાત્ર બનશે નહિ.
~હવેથી સ્ક્રુટિની કેસ આકારણી વર્ષના અંતથી 18 મહિનામાં પૂર્ણ કરવા પડશે.ત્યારબાદ આકારણી 12 મહિનામાં પૂરી કરવી પડશે.

*રોકડ પર નિયંત્રણ:*
~*કલમ 269T* અનુસાર ₹3 લાખથી વધુની રોકડ કોઈપણ વ્યક્તિ પાસેથી અેક દિવસમાં કે અેક ટ્રાન્સૅકશનના સંદર્ભમાં લેવા પર નિયંત્રણ  મુકવામાં આવેલ છે.આ જોગવાઇનો ભંગ કરનારને  *કલમ 271DA* અનુસાર જેટલી રોકડ મેળવી હોય તેટલો દંડ કરવામાં આવશે.

~હવેથી કોઈપણ મૂડીખર્ચના  સંદર્ભમાં  ₹10000થી વધુ રોકડ ચૂકવણી કરી શકાશે નહિ.

*TCS:*
 ~દાગીનાઓના વેચાણના સંદર્ભમાં TCS ની જોગવાઈ પડતી મુકવામાં આવી છે.

*ધાર્મિક દાન:*
~હવેથી *કલમ 80G* અનુસાર માત્ર ₹2000 રોકડ દાન સ્વીકારી શકાશે.

*રાજકીય પક્ષોને દાન:*
~હવેથી રાજકીય પક્ષો કોઇપણ એક વ્યક્તિ પાસેથી ₹2000 રોકડ દાન સ્વીકારી શકાશે.

~હવેથી *કલમ 44AD* હેઠળ ચેકથી અથવા ડિજીટલ માધ્યમથી ખરીદ અને વેચાણના સંદર્ભમાં કુલ  વકરાના 6% લેખે નફો બતાવી શકાશે.

*ઓડીટ:*
~હવેથી 2 કરોડથી વધુના Total Turnover કે Gross Receipts સંદર્ભમાં જ ઓડીટની જવાબદારી લાગુ પડશે.

~*RGESS* (Rajiv Gandhi Equity Savings Scheme) બંધ કરવામાં આવેલ છે.

*ઈન્કમટેક્ષ રિટર્ન ની ચકાસણી  સત્તા:*
~જો ઈન્કમટેક્ષ વિભાગના સર્ચ દરમ્યાન ₹50 લાખથી વધુની છુપી આવક અથવા સમ્પત્તિ મળી આવશે તો 10 વર્ષ(2007) જૂના ઈન્કમટેક્ષ રિટર્નોની ચકાસણી થશે.

~ગેરકાયદેસર વિદેશી મિલકત ધરાવનારના 16 વર્ષ જૂના ઈન્કમટેક્ષ રિટર્નોની ચકાસણી થશે.

આવકવેરા વિભાગને ઉપરોકત સત્તા  આપવા માટે *કલમ 153A,કલમ 132, કલમ 132A*  માં ફેરફાર કરવામાં આવ્યો છે.

~*(NPS) National Pension System:* હેઠળ  કરેલ રોકાણમાંથી ઈમર્જેન્સી કેસમાં કરેલ  25% સુધીના ઉપાડ પર કોઈ ટેક્ષ નહિ લાગે.

~*MAT( Minimum Alternate Tax):*  Carry Forward  કરવાની સમયમર્યાદા 10 થી વધારીને 15 વર્ષ  કરવામાં આવી છે.

~ વ્યવસાયીકો 1 હપ્તામાં Advance Tax ભરી શકશે.

*મકાન મિલકતનુ નુકશાન:*
~*કલમ 71* માં સુધારા અનુસાર હવેથી માત્ર ₹2 લાખ સુધીનું નુકસાન અન્ય આવક સામે set-off કરી શકાશે અને બાકીની રકમ 8 નાણાંકીય વર્ષ સુધી Carry- forward કરી શકાશે.

*ગિફટ:*
~*કલમ 56(2)(x)* અનુસાર હવેથી દરેક કરદાતાના હાથમાં  ₹50 હજારથી વધુની ગિફટ કરપાત્ર  થશે.

*ફરજિયાત પાનકાર્ડ:*
~દરેક નાણાંકીય લેવડદેવડો  માટે પાનકાર્ડ ફરજિયાત બનાવાયું છે.