Wednesday, December 26, 2018

nabhi

*નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.*

એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા,  હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહેવામાં આવ્યું....મિત્રો એવું શક્ય નથી.. 

તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે...ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ  નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે...

નાભિ ની પાછળ ના ભાગ માં "પેચોટી" હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિનિઓની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.

નાભિમાં ગાયનું શુદ્ધ ઘી અને તેલ લગાડવાથી ઘણાબધા  શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.

1.આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો ..

સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને  નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .

2. ઘૂંટણના દર્દમાં*

સુતા પહેલા ત્રણ થી સાત  ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ.

3. શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે*

રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ.

  
4. મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે*     
 લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.

                  
*નાભિમા તેલ નાખવાનુ કારણ*

નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરીને નાખે છે.

જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ કામ છે.

*ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરવો જેથી  ઘી અને તેલ નાખવુ સરળ રહે .*

આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો સાથે નાભિ માં ઘી, તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેર કરો..     

યોગ આચાયૅ 
*હરીશભાઈ વૈદ* *વડોદરા*

દીપક ગજ્જર { આયુર્વેદ અને હર્બલ }કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય.
~~~~~~~~~~~~~~
R1.00 અથવા તેથી ઓછા ખર્ચે તમારી કિડની સાફ કરો
~~~~~~~~~~~~~~

વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા તથા રક્તને ફિલ્ટર કરી રહી છે. 
લાંબા સમયે મીઠું કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.

આપણે આને સાફ કરવાની દરકાર કરી છે?

અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.

 તાજા લીલા ધાણા (કોથમરી) ની એક ઝૂડી લો અને તેને સાફ કરો. તે નાના ટુકડાઓમાં સમારીને તે પોટ માં મૂકો. શુધ્ધ પાણીમાં દસ મિનિટ માટે ઉકાળો. પછી તે ઠંડું થવા દો.
 તેને ગરણીથી ગાળી લો. ઠંડુ કરી સ્વચ્છ બોટલમાં ભરી અને તેને ઠંડું કરી રેફ્રિજરેટરમાં રાખો.

તેમાંથી દરરોજ એક ગ્લાસ સવારે નરણે કોઠે પીઓ.
અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી  જોશો.
તમે પોતે તેનો તફાવત પરખી શકશો. 

તાજા લીલાં ધાણા CORINNDER કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી છે!

કૃપા કરીને આ માહિતીને અન્ય લોકો સાથે શેર કરો અને રાખો
તમારી કિડની સ્વચ્છ.

ફક્ત વાંચો નહીં
તમે પોતે કાળજી લો
DR.MAYANK PANDYA..
SAYAN

Thursday, December 20, 2018

kanbi boli

કરછ કડવા પાટીદાર સમાજ ની બોલી 
ખણવુ - ઉપાડવું.     હખણા - સીધા 

ઘચ.   - ઘણું.      હઘરી  - સહ કુટુંબ
ચપ.   - હોઠ.       જટિયા - વાળ 
છટ.   - દુગૅઘ.     હોઠાયો - જાડો 
છબવુ -અડવુ.      ગેથર - ડોક 
ધજ.  -સારૂ.        હબાલો - મોટો 
હણ  - મારવું.       ઇયા - અહીં
કચર - કૂટવું.        ઉમા - ત્યાં
કપર - કિનારી.     આ-પાહે - આબાજુ
ખટર. - ખાટું.       ઓરલી કોર - આ બાજુ
જથર - જાડું.       ઓડુ - નજીક 
ઢકળ - બેહોશ.     પાહે - પાસે 
લપડ - થપાટ.      માંય - અંદર 
વકલ - જાત.       આહે પાહે - આસપાસ
વસન - વ્યસન.     વાંહે - પાછળ 
હખર - સારું.       સુ કામ - શા માટે
અદર - અધર       કેપાય - ક્યાં
પગર - પરસેવો.    કેમણા - ક્યાં
ખાર - ગુસ્સો.      કેણી કોર -  કઈ તરફ
ચાગ - લાડ.         છટારૂ - ખરાબ
જાલ - પકડ         મોર - આગળ
માક - ઝાકળ.      ઓમ્ - આ વર્ષે
માઠ -ચુપ રહેવું.    પોર - ગયા વર્ષે
રાવ - ફરિયાદ.     હવારે - આવતી કાલે
લાગ - મોકો.        ઓલેદી - પરમ દિવસ
લાણ - પ્રસાદ.      ઓરા - પાસે 
સાખ - શાક.         ચોપુ - ઢોર 
આઢવુ - માલિશ કરવી
ખલા - જોડા         હમૂળો - જરાપણ
ગટા - ગાલ           જોવાણ - યુવાન 
પરા - દૂર              ગેઢુ - ઘરડું 
ઠાલા - ખાલી          નેપટ - તદન 
પાણા - પત્થર        ચળ્યો - ગાંડો
ગાડર - ઇયળ         ખમીશ - બુશકોટ
ચાબળ - ચાવવાની ટેવ 
ચાનસ - તક           હાજુ - ઠીકઠાક 
જાતર - માનતા       ભોરીયો - સિંગદાણા
થાકલ - દુબળું        ઈઘણ - બળતણ
માતર - સુખડી.      વથાણ - ગામ નું પાદર 
વાવડ - સમાચાર     વેછાળ - પથારી 
હાકલ - બોલાવવું.    પછાળ - બપોર પછી 
જમાર - ઉંમર 
નલાડ - લલાટ 
ભતાર - બપોર નું જમવાનું
હલાક - હેરાન 
અટાળ - રેતી 
અજાળ - ઘોઘાટ 
અચાર - ચોખ્ખાઈ 
અગાડ - સવાર થી બપોર વચ્ચે
તકડા - ઉતાવળા

Monday, October 29, 2018

rudraksh

best of luck.Raj💯✔राशि के अनुसार कौन सा रुद्राक्ष दिलाएगा सफलता

हिन्दू धर्म में रुद्राक्ष को बहुत ही पवित्र माना गया है. रुद्राक्ष दो शब्द रूद्र और अक्ष से मिलकर बना है ऐसी मान्यता है कि शिव के आंसुओं से ही इसके पेड़ कि उत्पत्ति हुई थी...

कहा जाता है कि यदि रुद्राक्ष राशि के अनुसार धारण किया जाए तो यह जीवन में बहुत से परिवर्तन लाता है जिसकी हमने कल्पना भी नहीं की होगी. राशि अनुसार रुद्राक्ष धारण करने से व्यक्ति को बहुत से शुभ फल प्राप्त होते है.

✔👉मेष राशि के लिए रुद्राक्ष

मेष राशि का स्वामी ग्रह मंगल हैं मेष राशि के जातकों के जीवन में बीमारियां और दुर्घटनाओ की संभावना रहती है इन परेशानियों से बचने के लिए और भाग्योदय के लिए मेष राशि वालों को तीनमुखी  रुद्राक्ष धारण करना चाहिए.

✔👉वृषभ राशि के लिए रुद्राक्ष

वृषभ राशि का स्वामी ग्रह शुक्र है वृष राशि के जातकों को अपने जीवन में सफलता प्राप्त करने के लिए छःमुखी और दसमुखी रुद्राक्ष धारण करना चाहिए. अपने प्रयासों में पूर्ण सफलता और आर्थिक समस्याओं से बचने के लिए छःमुखी और दसमुखी रुद्राक्ष धारण करना बहुत अच्छा होता है.

✔👉मिथुन राशि के लिए रुद्राक्ष

मिथुन राशि का स्वामी ग्रह बुध है. मिथुन राशि के जातकों को जीवन में कभी-कभी कष्ट भी उठाना पड़ता है इनमें योग्यता तो बहुत होती है योग्यता का लाभ प्राप्त करने के लिए इस राशि के जातकों को चारमुखी अथवा ग्यारहमुखी रुद्राक्ष धारण करना बहुत ही फायदेमंद होता है.

✔👉कर्क राशि के लिए रुद्राक्ष

कर्क राशि का स्वामी ग्रह चंद्रमा हैं कर्क राशि के जातक स्वभाव से अस्थिर और चंचल स्वभाव के होते हैं. जिस कारण इन्हें हमेशा ही जीवन में कष्ट उठाना पड़ता है  जीवन में सफलता पाने के लिए इस राशि के जातकों के लिए दो मुखी रुद्राक्ष लाभकारी है.

✔👉सिंह राशि के लिए रुद्राक्ष

सिंह राशि का स्वामी ग्रह सूर्य हैं. सिंह राशि के जातकों में बहुत अधिक आत्मविश्वास होता है और इनका स्वभाव भी थोड़ा उग्र किस्म का होता है. इस राशि के जातकों को बारह मुखी रुद्राक्ष धारण करने से सफलता प्राप्त होती है. इसके अलावा पंचमुखी रुद्राक्ष को सोने में जड़वा कर पहनने से लाभ मिलता है.

✔👉कन्या राशि का जातकों के लिए रुद्राक्ष

कन्या राशि के स्वामी ग्रह बुध हैं कहा जाता है कि कन्या राशि के जातक बहुत अधिक निष्ठावान और स्फूर्तिवान होते हैं. ये लोग समय और वातावरण के अनुसार अपने जीवन को ढालने वाले होते है अपने जीवन में उन्नति के लिए चार मुखी रुद्राक्ष इनके लिए बहुत ही लाभकारी होता है.

✔👉तुला राशि के लिए रुद्राक्ष

तुला राशि का स्वामी ग्रह शुक्र हैं तुला राशि के लोग गंभीर, दयालु और पवित्र विचारों वाले होते है इनमें बहुत अधिक दूरदर्शिता होती है ये जीवन में हर निर्णय बड़े ही सोच समझ कर लेने वाले होते है. इस राशि के जातकों को छ: मुखी रुद्राक्ष तथा तेरह मुखी रुद्राक्ष धारण करना बहुत शुभ माना गया है.

✔👉वृश्चिक राशि के लिए रुद्राक्ष

वृश्चिक राशि का स्वामी ग्रह मंगल हैं. वृश्चिक राशि के जातक बड़े ही इंटेलीजेंट होते है साथ ही बड़े परिश्रमी भी होते है. इस राशि के व्यक्ति यदि तीन मुखी रुद्राक्ष धारण करे तो इन्हें जीवन में बहुत तरक्की मिलती है.

✔👉धनु राशि के लिए रुद्राक्ष

धनु राशि के स्वामी ग्रह (गुरु)बृहस्पति हैं. कहा जाता है कि धनु राशि वाले लोग बहुत अधिक परिश्रमी और साहसी स्वभाव के होते हैं. धनुराशि के जातक पाँच मुखी रुद्राक्ष धारण करे तो इन्हें जीवन के हर क्षेत्र में सफलता मिलती है.

✔👉मकर राशि के लिए रुद्राक्ष

मकर राशि के स्वामी ग्रह शनि हैं. मकर राशि के जातकों पर शनि का प्रभाव रहता है ये लोग न्यायप्रिय, ईमानदार निष्ठावान और विश्वास पात्र होते हैं जीवन में अपनी मनोकामनाओं को पूरा करने के लिए इन्हें सात या चौदह मुखी रुद्राक्ष धारण करना बहुत शुभ होता है .

✔👉कुंभ राशि के लिए रुद्राक्ष

कुंभ राशि के स्वामी ग्रह शनि हैं. कुंभ राशि के जातक बहुत अधिक परिश्रमी होते है इनमें पूर्वाभास शक्ति होती है जिसके कारण ये घटित होने वाली घटना को भांप जाते है इस राशि के लोग अगर सात या चौदह मुखी रुद्राक्ष धारण करें तो इनके लिए बहुत अच्छा होता है.

✔👉मीन राशि के लिए रुद्राक्ष

मीन राशि के स्वामी ग्रह गुरु हैं. मीन राशि के जातक व्यवहार कुशल होते है ये लोग शरीर से दुर्बल होते हैं ये लोग किसी भी कार्य को पूरी लगन से करते है मीन राशि के जातक अगर पाँच मुखी रुद्राक्ष पहनें तो इनका भाग्योदय होता है.....

😷✋🏻गोंडल संप्रदाय के महामंत्र प्रभावक पू.जगदीशमुनि म.सा. के सुशिष्य क्रांतिकारी संत पू.पारसमुनि म.सा. 🔝

YouTube : https://goo.gl/oKmgzi
Twitter:- https://goo.gl/nFgV6o
Google+ :- https://goo.gl/sCagM1
Facebook :https://goo.gl/4GBzhJ
Instagram :https://goo.gl/NN2AFf
Tumblr : https://goo.gl/uVK9Qj

Forward to all Friends 🔝📩

Saturday, June 30, 2018

Area and Size calculation

💱 સંખ્યા અને નંગ : 💱

▪૧૨ નંગ = ૧ ડઝન
▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ
▪૧૨ ડઝન = ૧ ગ્રોસ
▪૨૦ નંગ = ૧ કોડી
▪૧ રીમ = ૫૦૦ કાગળ
▪૧ ધા = ૨૪ તા
▪૧ રીમ = ૨૦ ઘા

⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

       🏋🏻‍♀   વજન   🏋🏻‍♀

▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા
▪૧ કિ.ગ્રા. = ૨.૨૧ પાઉન્ડ
▪૧ ગ્રામ = ૧૦૦૦ મીલી ગ્રામ
▪૧ ક્વિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ
▪૨૦ કિ.ગ્રા. = ૧ મણ
▪૧ ટન = ૧૦૦૦ કિલોગ્રામ
▪૧ તોલા = ૧૧.૬૬ ગ્રામ
▪૨૦ મણ = ૧ ખાંડી
▪૫ મણ = ૧ ગુણી

    📚    🛣   અંતર   🛣

▪૧ ઈંચ = ૨.૫૪ સે.મી.
▪૧૦ મીલીમીટર = ૧ સેન્ટીમીટર
▪૧ મીટર = ૩૯.૩૭ ઈંચ
▪૧ ચો.ફુટ = ૯૨૯ ચો.સેમી.
▪૧ ફુટ = ૩૦.૪૮ સે.મી.
▪૧૦ સેમી = ૧ ડેસીમીટર
▪૧૦ મીટર = ૧ ડેકામીટર
▪૧ વાર = ૩ ફુટ
▪૧ માઈલ = ૧૬૦૯ મીટર
▪૧ માઈલ = ૧.૬૧ કિ.મી.

🌊   પ્રવાહી માપ   🌊

▪૧ લિટર = ૧૦૦૦ મીલીલિટર
▪૧૦૦૦ લિટર = ૧ કિલો લિટર
▪૧ કિલો લિટર = ૧ ઘન મીટર
▪૧ ગેલન = ૪.૫૪૬ લિટર
▪૧ લિટર = ૦.૨૨ ગે

⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

    ⏰  સમય  ⏰

▪૬૦ વિપળ = ૧ પળ
▪૬૦ પળ = ૧ ઘડી
▪૨.૫ પળ = ૧ મિનિટ
▪૧ ધડી = ૨૫ મિનિટ
▪૨.૫ ધડી = ૧ કલાક
▪૩ કલાક = ૧ પહોર
▪૬૦ વિકલા = ૧ કલા
▪૬૦ કલા = ૧ અંશ
▪૮૦૦ કલા = ૧ નક્ષત્ર
▪૨૦૦ કલા = ૧ નવાંશ
▪૩૦ અંશ = ૧ રાશિ
▪૬૦ અંશ = ૧ ચક્ર
▪૧ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ મિનિટ = ૧ કલા
▪૧ કલાક = ૧૫ અંશ
▪૨ કલાક = ૧ રાશિ
▪૨૪ કલાક = ૩૬૦ અંશ

     💁🏻‍♀ કેટલા ગણું 💁🏻‍♂

▪ડેકા = દસ ગણું
▪હેક્ટો = સો ગણું
▪કિલો = હજાર ગણું
▪મેગા = દસ લાખ ગણું
▪જિગા = અજબ ગણું
▪ટેરા = હજાર અબજ ગણું
▪પેટા = દસ લાખ અબજ ગણું
▪એકસા = અબજનું અજબ ગણું

 🤷🏻‍♀ કેટલા ભાગનું 🤷🏻‍♂

▪ડેસી = દશમાં ભાગનું
▪સેન્ટી = સો માં ભાગનું
▪મિલી = હજારમાં ભાગનું
▪માઈક્રો = દસ લાખમાં ભાગનું
▪નેનો = અબજમાં ભાગનું
▪પેકો = હજાર અબજમાં ભાગનું
▪ફેમટો = દસ લાખ અબજમાં ભાગનું
▪એટ્ટો= અબજ અબજમાં ભાગનું
 
📓જમીનના - કદના માપનું કોષ્ટક
1 એકર=40 ગુંઠા,       1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,  1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,     1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,       1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,  1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,       1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,  1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,             1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ        1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.  1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,            1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,             1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,      1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,        1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર  1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી   
1 સીસી =1 મિ.લિ.,            1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,     1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર     1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,       1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા    1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પા
1 વસા =1280 ચો.ફૂટ  ,     1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,       1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,        1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર
*______

Wednesday, June 27, 2018

Important fullform

best of luck.Raju
*Useful information*
🕸🕸🕸🕸🕸🕸🕸

1. *PAN*
Permanent Account Number.

2. *PDF*
Portable Document format.

3. *SIM*
Subscriber Identity Module.

4. *ATM*
Automated Teller Machine.

5. *IFSC*
Indian Financial System Code.

6. *FSSAI(Fssai)*
Food Safety & Standards
Authority of India.

7. *Wi-Fi*
Wireless Fidelity.

8. *GOOGLE*
Global Organization Of
Oriented Group
Language Of Earth.

9. *YAHOO*
Yet Another Hierarchical
Officious Oracle.

10. *WINDOW*
Wide Interactive Network
Development for
Office work Solution.

11. *COMPUTER*
Common
Oriented Machine.
Particularly United
and used under Technical
and Educational Research.

12. *VIRUS*
Vital Information
Resources Under Siege.

13. *UMTS*
Universal
Mobile Telecommunicati ons
System.

14. *AMOLED*
Active-Matrix Organic Light-
Emitting diode.

15. *OLED*
Organic
Light-Emitting diode.

16. *IMEI*
International Mobile
Equipment Identity.

17. *ESN*
Electronic
Serial Number.

18. *UPS*
Uninterruptible
Power Supply.

19. *HDMI*
High-Definition
Multimedia Interface.

20. *VPN*
Virtual Private Network.

21. *APN*
Access Point Name.

22. *LED*
Light Emitting Diode.

23. *DLNA*
Digital
Living Network Alliance.

24. *RAM*
Random Access Memory.

25. *ROM*
Read only memory.

26. *VGA*
Video Graphics Array.

27. *QVGA*
Quarter Video
Graphics Array.

28. *WVGA*
Wide video Graphics Array.

29. *WXGA*
Widescreen Extended
Graphics Array.

30. *USB*
Universal Serial Bus.

31. *WLAN*
Wireless
Local Area Network.

32. *PPI*
Pixels Per Inch.

33. *LCD*
Liquid Crystal Display.

34. *HSDPA*
High Speed Down link
Aacket Access.

35. *HSUPA*
High-Speed Uplink
Packet Access.

36. *HSPA*
High Speed
Packet Access.

37. *GPRS*
General Packet
Radio Service.

38. *EDGE*
Enhanced Data Rates
for Globa Evolution.

39. *NFC*
Near
Field Communication.

40. *OTG*
On-The-Go.

41. *S-LCD*
Super Liquid
Crystal Display.

42. *O.S*
Operating System.

43. *SNS*
Social Network Service.

44. *H.S*
HOTSPOT.

45. *P.O.I*
Point Of Interest.

46. *GPS*
Global
Positioning System.

47. *DVD*
Digital Video Disk.

48. *DTP*
Desk Top Publishing.

49. *DNSE*
Digital
Natural Sound Engine.

50. *OVI*
Ohio Video Intranet.

51. *CDMA*
Code Division
Multiple Access.

52. *WCDMA*
Wide-band Code
Division Multiple Access.

53. *GSM*
Global System
for Mobile Communications.

54. *DIVX*
Digital Internet
Video Access.

55. *APK*
Authenticated
Public Key.

56. *J2ME*
Java 2
Micro Edition.

57. *SIS*
Installation Source.

58. *DELL*
Digital Electronic
Link Library.

59. *ACER*
Acquisition
Collaboration
Experimentation Reflection.

60. *RSS*
Really
Simple Syndication.

61. *TFT*
Thin Film Transistor.

62. *AMR*
Adaptive
Multi-Rate.

63. *MPEG*
Moving Pictures
Experts Group.

64. *IVRS*
Interactive
Voice Response System.

65. *HP*
Hewlett Packard.


*Do we know actual full form*
*of some words???*

66. *NEWS PAPER =*
North East West South
Past and Present
Events Report.

67. *CHESS =*
Chariot,
Horse,
Elephant,
Soldiers.

68. *COLD =*
Chronic,
Obstructive,
Lung,
Disease.

69. *JOKE =*
Joy of Kids
Entertainment.

70. *AIM =*
Ambition in Mind

71. *DATE =*
Day and Time Evolution.

72. *EAT =*
Energy and Taste.

73. *TEA =*
Taste and Energy
Admitted.

74. *PEN =*
Power Enriched in Nib.

75. *SMILE =*
Sweet Memories
in Lips Expression.

76. *ETC. =*
End of
Thinking Capacity.

77. *OK =*
Objection Killed.

78. *Or =*
Orl Korec
(Greek Word)

79. *Bye =*♥️
Be with You Everytime.

*share*
*These meanings*
*as majority of us don't know*
    👌👌👌👌👌
            👌👌

Tuesday, June 19, 2018

guj book

best of luck.Rajશ્રી ઝવેરચંદ ભાઈ મેઘાણી ની બૂકો હવે વાંચો પ્લે-સ્ટોર પર થી તદ્દન મફત માં...
મેઘાણી સાહેબ ની તમામ પુસ્તકો ની લિંક નીચે આપેલી છે,તો આજે જ DOWNLOAD  કરીને વાંચો....જય હિન્દ ,જય જય ગરવી ગુજરાત….

સૌરાષ્ટ્રની રસધાર ૧  : https://goo.gl/3dZNiR
સૌરાષ્ટ્રની રસધાર ૨  : https://goo.gl/MdHsUL
સૌરાષ્ટ્રની રસધાર ૩ : https://goo.gl/UEzbxz

સોરઠી બહારવટીયા - ભાગ પહેલોઃ https://goo.gl/uA3voF
સોરઠી બહારવટીયા - ભાગ બીજોઃ https://goo.gl/XKBxc7
સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજોઃ  https://goo.gl/ZxusQL
સોરઠી સંતોઃ https://goo.gl/XhYosr
વસુંધરાનાં વહાલાં દવલાં : https://goo.gl/hNRVGz
સોરઠને તીરે તીરે : https://goo.gl/cBKZCU
કુરબાની ની કથાઓઃ https://goo.gl/Pcd9Q8
રા’ ગંગાજળીયો-૧: https://goo.gl/s81SSi
રા’ ગંગાજળીયો-૨: https://goo.gl/KZajEZ
વેવિશાળ-૧: https://goo.gl/B3HJJJ
વેવિશાળ-૨: https://goo.gl/MuUFjD
વેરાનમાં-૧ : https://goo.gl/tJjFPH
વેરાનમાં-૨ : https://goo.gl/bs1fS8
દાદાજી ની વાર્તાઃ https://goo.gl/CWuhwF
ડોશીમાં ની વાર્તાઓઃ https://goo.gl/iAGm89
એ આવસે(ટુંકી વાર્તા): https://goo.gl/3qDGrZ
ઝંડાધારી મહર્ષી દયાનંદઃ https://goo.gl/yodssb
પ્રભુ પધાર્યા-૧: https://goo.gl/rw9uJP
પ્રભુ પધાર્યા-૨: https://goo.gl/n96t2G
લાલકિલ્લાનો મુકદમોઃ https://goo.gl/wEGxU8
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧: https://goo.gl/xR6tXr
નરવીર લાલજી : https://goo.gl/vvZhXq
કંકાવટી-૧ :  https://goo.gl/8sj29A
કંકાવટી- ૨ : https://goo.gl/oRfS8o




મિત્રો તમારા દરેક મિત્ર ને શેર કરો ,જેથી કોઈ એવા મિત્રને મદદ કરી શકાય જેને કદાચ વાંચન નો શોખ હોય પણ પુસ્તક લેવાનો મેળના પડતો  હોય...